શોધખોળ કરો
ભારતમાં બની રહ્યું છે પહેલું ડ્યૂલ સ્ટીલ્થ ડ્રૉન, મળશે રામા ટેકનિક, જાણો કેટલુ ખતરનાક
'રામા' એટલે કે Radar Absorption and Multispectral Adaptation એ સ્વદેશી રીતે વિકસિત નેનો ટેકનોલોજી આધારિત કોટિંગ છે જે દુશ્મન રડાર અને ઇન્ફ્રારેડ સેન્સરને લગભગ 97% સુધી છેતરી શકે છે
(તસવીર- એબીપી લાઇવ)
Published at : 20 Jul 2025 12:43 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર






























