શોધખોળ કરો
માર્કેટના પાંચ બજેટ સ્માર્ટફોન, 10 હજારની અંદર મળી રહ્યાં છે સ્પેશ્યલ ફિચર્સ, જુઓ લિસ્ટ
બજેટ સ્માર્ટફોન
1/6

નવી દિલ્હીઃ જો તમે એક દમદાર ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તે પણ સસ્તી કિંમતે? તો તમારા માટે માર્કેટમાં અત્યારે ઘણાબધા ઓપ્શન ઉપલબ્ધ છે. સ્માર્ટફોન કંપનીઓએ ભારતમાં અત્યારે સૌથી બેસ્ટ અને સસ્તાં ફોન ઉતાર્યા છે. આજે અમે તમને અહીં એવા પાંચ સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને બેસ્ટ અને સ્પેશ્યલ ફિચર્સ સાથે મળી રહ્યાં છે, આ તમામ ફોનની કિંમત 10 હજારથી ઓછી છે. જુઓ લિસ્ટ.......
2/6

Xiaomi Redmi 9 Power- કિંમત- 9,999 રૂપિયા- 53 ઇંચની આઇપીએલ એલસીડી ડિસ્પ્લે, 4 જીબી રેમ અને 64 જીબી સ્ટૉરેજ, ફોનમાં Qualcomm Snapdragon 662 પ્રૉસેસર, 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરાની સાથે 48 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર વાળો ક્વાડ રિયર કેમેરા સેટઅપ, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 6000 mAhની બેટરી.
Published at : 07 Jun 2021 10:49 AM (IST)
આગળ જુઓ





















