શોધખોળ કરો
જાણો છો, દુનિયાભરના સ્માર્ટફોન યૂઝર્સ આ Mobile Appsનો કરે છે વધુ ઉપયોગ, તમારા ફોનમાં કઇ છે ?
દુનિયાભરમાં સૌથી વધુ યૂઝ કરવામાં આવે છે આ Mobile Apps, તમારા ફોનમાં કઇ છે ?
પ્રતિકાત્મક તસવીર
1/6

Most Popular Apps: દુનિયાભરમાં કરોડો લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, આજકાલ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના લોકોની જિંદગી અધુરી થઇ ગઇ છે. અહીં અમે તમને એવી સ્ટૉરી બતાવી રહ્યાં છીએ, જેમાં તમે જાણી શકશો કે દુનિયાભરના સ્માર્ટફોન યૂઝર્સ પોતાના મોબાઇલ ફોનમાં કઇ એપ્સને વધુ રાખે છે. જાણો તમારા ફોનમાં આ એપ્સમાંથી કઇ કઇ ઇન્સ્ટૉલ્ડ છે....
2/6

ટિકટૉક - છેલ્લા ત્રણ વર્ષથી TikTok દુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય એપ બની ગઈ છે. ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં આના યૂઝર્સ કરોડોમાં છે. આ પછી Instagram અને Facebook વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી લોકપ્રિય એપ્લિકેશન છે. આ એપ્સ આજે મોટાભાગના મોબાઈલ ફોન યૂઝર્સના ફોનમાં ઈન્સ્ટૉલ છે.
Published at : 22 Aug 2023 03:49 PM (IST)
આગળ જુઓ



















