શોધખોળ કરો
15 હજારથી ઓછી કિંમતમાં આવે છે આ સાત લેટેસ્ટ 6GB રેમ વાળા સ્માર્ટફોન, જાણો કયા ફોનમાં શું છે ખાસ ફિચર્સ.......
Phone_06
1/8

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સેમસંગથી લઇને મોટોરોલા અને એપલથી લઇને રેડમીના ફોન ધમાલ મચાવી રહ્યાં છે, પરંતુ આ તમામ કંપનીઓના ફોનમાં ઓછી કિંમતમાં સારા ફિચર્સ આપતા ફોન વધુ પસંદ આવી રહ્યાં છે. હાલમાં કેટલાક બજેટ ફોન માર્કેટમાં અવેલેબલ છે જે 6 જીબી રેમની સાથે 15 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે. જાણો કયા છે આ ફોન ને શું મળી રહ્યાં છે આમાં હાઇટેક ફિચર્સ........
2/8

Redmi Note 11: આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે આમાં આમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે, અમેઝોન પર આની કિંમત 14499 રૂપિયા છે.
Published at : 12 Mar 2022 01:10 PM (IST)
આગળ જુઓ





















