શોધખોળ કરો
15 જાન્યુઆરી બાદ આ ડિવાઇસ પર બંધ થઇ જશે Google Chromeનો સપોર્ટ, ચાલુ રાખવા માટે કરો આ કામ
15 જાન્યુઆરી બાદ ગૂગલ ક્રૉમનો સપોર્ટ કેટલાક ડિવાઇસ પર બંધ થવા જવાનો છે.
ફાઇલ તસવીર
1/6

નવી દિલ્હીઃ લેપટૉપ કે ડેસ્કટૉપ પર જો તમે કંઇપણ સર્ચ કરવા માટે સર્ચ એન્જિન ગૂગલ ક્રૉમનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે કામની છે. 15 જાન્યુઆરી બાદ ગૂગલ ક્રૉમનો સપોર્ટ કેટલાક ડિવાઇસ પર બંધ થવા જવાનો છે.
2/6

હાલમાં ગૂગલ ક્રૉમ 109 વર્ઝન લોકો યૂઝ કરે છે, ગૂગલ ક્રૉમનું આ વર્ઝન માઇક્રોસૉફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 7 અને વિન્ડો 8.1 ને સપોર્ટ કરે છે, પરંતુ નવા વર્ઝન એટલે કે ગૂગલ ક્રૉમ 110 ને લૉન્ચ કર્યા બાદ જુના વર્ઝન એટલે કે ગૂગલ ક્રૉમ 109 માટે ગૂગલ પોતાના સપોર્ટને ખતમ કરી દેશે. 15 જાન્યુઆરી, 2023 બાદ કંપની પોતાના જુના વર્ઝન માટે કોઇપણ નવુ અપડેટ, સિક્યૉરિટી પેચ વગેરે રિલીઝ નહીં કરે, એટલે કે જુના ક્રૉમ પર કોઇ અપડેટ નહીં મળે.
Published at : 07 Jan 2023 11:49 AM (IST)
આગળ જુઓ





















