શોધખોળ કરો
ગૂગલની નવી એન્ડ્રોઇડ 13માં છે આ ત્રણ ખાસ ફિચર્સ, જાણો ફોનમાં અપડેટ થયા બાદ શું શું બદલાઇ જશે.............
13_06
1/6

નવી દિલ્હીઃ Googleએ બીજી Android 13 ડેવલપર પ્રિવ્યૂ (Android 13 DP 2) રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. પહેલા પ્રિવ્યૂ બિલ્ડના લગભગ એક મહિના બાદ નવી રિલીઝ આવે છે. દુનિયાની સૌથી પૉપ્યૂલર ઓપરેટિંગ સિસ્ટમની બીજી ડેવલપર પ્રિવ્યૂ, એડિશનલ ફિચર્સ અને સિક્યૂરિટી અપડેટ લાવે છે, જેનો ઉદેશ્ય ડેવલપર પ્રૉડક્ટિવિટીને વધારવાનો છે.
2/6

Android 13 DP 2 2019 અને ત્યારબાદ લૉન્ચ થયેલા Google Pixel સ્માર્ટફોન માટે રૉલઆઉટ કરી રહ્યુ છે, જેની પાસે Pixel ફોન નથી, તે Android Studioમાં Android Emulator નો ઉપયોગ કરીને Android 13ના નવા ડેવલપર પ્રિવ્યૂને ટ્રાય કરી શકે છે.
Published at : 20 Mar 2022 03:41 PM (IST)
આગળ જુઓ





















