શોધખોળ કરો
WhatsApp ચેટ ભૂલથી ડિલીટ થઇ ગઇ છે? આ રીતે સરળતાથી કરી શકશો રિકવર
આજકાલ WhatsApp ફક્ત વાતચીતનું માધ્યમ નથી, પરંતુ આપણી યાદો અને જરૂરિયાતોનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. અંગત બાબતો હોય કે મહત્વપૂર્ણ ઓફિસ મેસેજ બધું જ આ એપમાં રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આજકાલ WhatsApp ફક્ત વાતચીતનું માધ્યમ નથી, પરંતુ આપણી યાદો અને જરૂરિયાતોનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. અંગત બાબતો હોય કે મહત્વપૂર્ણ ઓફિસ મેસેજ બધું જ આ એપમાં રહે છે. આવી સ્થિતિમાં જો કોઈ મહત્વપૂર્ણ ચેટ આકસ્મિક રીતે ડિલીટ થઈ જાય તો તણાવ અનુભવવો સ્વાભાવિક છે, પરંતુ ગભરાશો નહીં! તમે કેટલાક સરળ સ્ટેપને ફોલો કરીને ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવી શકો છો.
2/7

સ્ટેપ 1: બેકઅપમાંથી જૂના મેસેજને રિકવર કરવા માટે (Android અને iPhone બંને પર કાર્ય કરે છે) જો તમે WhatsApp નું બેકઅપ સેટિંગ ઓન રાખ્યું છે તો તમારો ડેટા Google Drive (Android) અથવા iCloud (iPhone) પર સેવ થતું રહે છે. આ પદ્ધતિથી તમે ચેટ્સ ખૂબ જ સરળતાથી પાછા મેળવી શકો છો.
Published at : 21 May 2025 01:24 PM (IST)
આગળ જુઓ




















