શોધખોળ કરો
Google એ 331 ખતરનાક એપ્સને Play Store પરથી હટાવી! ક્યાંક તમારા ફોનમાં તો નથીને આ Apps
Google એ 331 ખતરનાક એપ્સને Play Store પરથી હટાવી! ક્યાંક તમારા ફોનમાં તો નથીને આ Apps
પ્રતિકાત્મક તસવીર
1/7

સાઈબર સિક્યુરિટી કંપની Bitdefender ના સંશોધકોએ Google Play Store પર 331 ખતરનાક એપ્સ શોધી કાઢી છે જે Vapor Operation નામના મોટા ફ્રોડ અભિયાનનો ભાગ હતી. આ એપ્સ એડ ફ્રોડ અને ફિશિંગ દ્વારા યુઝર્સની અંગત માહિતી ચોરી રહી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ એપ્સ 60 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેણે Android 13ની સુરક્ષાને પણ બાયપાસ કરી હતી.
2/7

Google તેના Play Store પરથી આ ખતરનાક એપ્સ હટાવી દીધી છે. જોકે, Bitdefenderના રિપોર્ટ અનુસાર, સંશોધનના અંતે 15 એપ્સ હજુ પણ ઉપલબ્ધ હતી. Vapor Operation એ સાયબર ગુનેગારો દ્વારા ચલાવવામાં આવેલું છેતરપિંડી અભિયાન છે. શરૂઆતમાં, તેમાં 180 એપ્સ સામેલ હતી, જે દરરોજ 200 મિલિયન નકલી જાહેરાત વિનંતીઓ જનરેટ કરતી હતી.
Published at : 23 Mar 2025 04:07 PM (IST)
આગળ જુઓ





















