શોધખોળ કરો

માસ્ક્ડ આધાર કાર્ડને કઈ રીતે ડાઉનલોડ કરશો, જાણો એકદમ સરળ પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

1/7
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તેના 29.09.2020 ના પરિપત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તેના 29.09.2020 ના પરિપત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે "આધાર કાર્ડ, આધાર પત્ર, ઈ-આધાર, માસ્ક્ડ ઈ-આધાર અને m-આધાર એ આધાર તરીકે માન્ય છે જે લોકો આધાર ઓળખ તરીકે ઉપયોગ કરી શકે છે. આ તમામ વર્ઝન સમાન રીતે માન્ય છે, અને તમે તમારી અનુકૂળતા મુજબ તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો.
2/7
UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને માસ્ક કરેલા આધાર કાર્ડને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તેને ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ મેથડ જાણો જો તમે પણ સુરક્ષા કારણોસર તમારું માસ્ક્ડ કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

3/7
સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે myaadhaar.uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે અને 'લોગિન' પર ક્લિક કરવું પડશે.

4/7
સ્ટેપ 2: આ પછી એક નવું વેબ પેજ દેખાશે, જ્યાં તમારે તમારો આધાર નંબર લખવો પડશે. આધાર નંબર દાખલ કર્યા પછી, કેપ્ચા દાખલ કરો અને પછી 'ઓટીપી સાથે લોગિન' પર ક્લિક કરો.

5/7
સ્ટેપ 3: OTP દ્વારા લોગ ઇન કર્યા પછી, એક નવું વેબપેજ ખુલશે જ્યાં તમારે 'ડાઉનલોડ' પર ક્લિક કરવાનું રહેશે.

6/7
સ્ટેપ 4: આ પછી ફરી એક નવું પેજ ખુલશે જ્યાં તમને મળશે 'શું તમારે માસ્ક્ડ આધાર જોઈએ છે?' તમારે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, ડાઉનલોડ પર ક્લિક કરો.

7/7
સ્ટેપ 5: તમારું માસ્ક કરેલ આધાર ડાઉનલોડ કરવામાં આવશે. પરંતુ તેને ખોલવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે. એટલે કે તમારે તેને ખોલવા માટે પહેલા પાસવર્ડ નાખવો પડશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ :  ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર:  અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

Embed widget