શોધખોળ કરો
Phone Track Tips: ખોવાઇ કે ચોરી થઇ જાય, ત્યારે ઘરે બેઠાં-બેઠાં જ આ રીતે ટ્રેક કરી શકશો ફોનને, બસ કરવું પડશે આ કામ
મોબાઈલ આજે લોકોના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ જ્યારે આ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે લોકોને તેને પાછો મેળવવા માટે દોડધામ કરવી પડે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

How to Track Your Phone: સરકારનું આ પ્લેટફોર્મ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પર આધારિત છે. ઉપકરણને બ્લોક કર્યા પછી, આ વેબસાઇટ પર તેનું સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.
2/7

મોબાઈલ આજે લોકોના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ જ્યારે આ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે લોકોને તેને પાછો મેળવવા માટે દોડધામ કરવી પડે છે. આજે અમે તમને એક સરકારી પોર્ટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચોરી કે ખોવાઈ જવાની સ્થિતિમાં તમારા ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો.
Published at : 14 Apr 2024 12:31 PM (IST)
આગળ જુઓ





















