શોધખોળ કરો
ટવિટરનો બીજો વિકલ્પ છે KOO APP, યુઝર્સ કઇ રીતે કરી શકશે ઉપયોગ? આ રીતે કરો ડાઉનલોડ
1/5

ડાઉનલોડ કેવી રીતે કરશો?KOO APP ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉન લોડ માટે ઉપલબ્ધ છે એટલે કે યુઝર્સ તેને આઇફોન અને એન્ડ્રોઇડ ફોન બંનેમાં ડાઉનલોડ કરી શકે છે.અત્યાર સુધીમાં આ એપને 1 મિલિયનથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
2/5

એપ દ્રારા શું કામ થઇ શકશે? KOO AAP પ્લેટફોર્મ પર યુઝર્સ ફોટો, વીડિયો, ફોટો, શેર કરી શકે છે. ટવિટરની જેમ KOO AAP માં પણ યુઝર્સ એકબીજા સાથે DMsના માધ્યમથી ચેટ કરી શકે છે. આ સાથે આ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ પર યુઝર્સ પોલ્સ પણ કન્ડક્ટ કરી શકે છે.
Published at :
આગળ જુઓ





















