શોધખોળ કરો
10,000ના બજેટમાં આ સ્માર્ટફોન છે યુવાઓની પહેલી પસંદ, જાણો લેટેસ્ટ ઓપ્શન વિશે..........
Phones in 10000 Rupees
1/6

નવી દિલ્હીઃ સ્માર્ટફોન્સ માટે ભારતીય માર્કેટમાં કેટલાય ઓપ્શન અવેલેબલ છે. પરંતુ હાલમાં યુવાઓની પહેલી પસંદ બજેટ સ્માર્ટફોન બની રહ્યાં છે. જો તમે એક સસ્તો એટલે કે 10 હજાર રૂપિયાની અંદરની કિંમતનો ફોન શોધી રહ્યાં છો તો અમે અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ. જાણો સ્માર્ટફોન અને સ્પેશિફિકેશન્સ વિશે......
2/6

Realme C25s- Realmeના નવા C25s સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામા આવી છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર છે. ફોન એન્ડ્રોઇડ 11 આધારિત Realme UI 2.0 પર કામ કરશે. આમાં 4 GB રેમ અને 128 GBનુ ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. Realme C25sમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનો મોનોક્રૉમ સેન્સર અને ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યા છે. આના 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 9,999 રૂપિયા છે.
Published at : 13 Jun 2021 01:56 PM (IST)
આગળ જુઓ





















