શોધખોળ કરો
Photos: મોટોરોલાનો દમદાર ફોન લૉન્ચ, વૂડન લૂક, ધાંસૂ પ્રૉસેસર, જબરદસ્ત કેમેરા, જુઓ સ્ટાઇલિશ Motorola Edge 50 Ultra
આ ફોન મોટોરોલા કંપનીની એજ 50 પ્રો અને એજ 50 ફ્યૂઝન સીરીઝનો ભાગ છે. આ ફોન ઘણા દમદાર ફિચર્સ અને વૂડન રીઅર પેનલ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Motorola Edge 50 Ultra Smartphone Launched: જો તમે પણ મોટોરોલાના લવર છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે કંપનીએ પોતાનો નવો ફોન Motorola Edge 50 Ultra લૉન્ચ કર્યો છે. આ ફોન મોટોરોલા કંપનીની એજ 50 પ્રો અને એજ 50 ફ્યૂઝન સીરીઝનો ભાગ છે. આ ફોન ઘણા દમદાર ફિચર્સ અને વૂડન રીઅર પેનલ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.
2/8

આ Motorola ફોનની કિંમતની વાત કરીએ તો, Motorola Edge 50 Ultra ભારતમાં 59 હજાર 999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોન લૉન્ચ થયા બાદ ગ્રાહકોને કંપની દ્વારા 5,000 રૂપિયાનું પ્રારંભિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે ડિસ્કાઉન્ટ પછી આ ફોનની કિંમત જુઓ તો તે 54 હજાર 999 રૂપિયા હશે. આ સાથે તમે બેંક ઑફર્સનો લાભ લઈને આ ફોન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ફોનનું પહેલું વેચાણ 24 જૂને બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
Published at : 20 Jun 2024 12:54 PM (IST)
આગળ જુઓ





















