શોધખોળ કરો
56 દિવસની વેલિડિટી વાળા આ છે બેસ્ટ પ્લાન, જાણો Jio-Airtel-Vi-BSNL ગ્રાહકોને શું આપી રહી છે ખાસ...........
Data_Pack__04
1/5

નવી દિલ્હીઃ આજકાલ દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને વધુ ને વધુ ફેસિલિટી અને સગવડ આપવા માટે પોતાના નવા નવા પ્લાન લઇને આવી રહી છે. જો તમે એક સસ્તા પ્લાનમાં સારી ઓફર અને વિશેષ ડેટા સાથે અન્ય સગવડો મળે એવો શોધી રહ્યાં છે ? આ માટે તમારે અહીં બતાવેલા પ્લાનનો ખ્યાલ લેવો પડશે. અમે અહીં તમને એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને 500 રૂપિયાતી ઓછામાં તમામ વસ્તુઓ એક સાથે આપી રહ્યાં છે, જુઓ દરેક કંપનીના પ્લાન વિશે.........
2/5

Airtel 479 Recharge Plan - આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આવપામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSમ પણ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ ઉપરાંત આ અમેઝોન પ્રાઇમ વીડિયોના 'મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ'ના ફ્રી ટ્રાયલ સાથે આવે છે, જે 30 દિવસનુ ફ્રી ટ્રાયલ આપે છે. અન્ય ઓફર્સમાં અપોલો 24/7નુ ત્રણ મહિનાનુ ફ્રી સબ્સક્રિપ્શન, શૉ એકેડમીમાં મફત ઓનલાઇન અપસ્કિલ કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનુ કેશબેક છે. તમે હેલો ટ્યૂન્સનો મફતમાં ફાયદો ઉઠાવી શકો છો, અને વિન્ક મ્યૂઝિક માટે કોઇપણ જાતના ખર્ચ વિના સબ્સક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકો છો. જે પેકના અંત સુધી વેલિડ છે.
Published at : 26 Feb 2022 03:15 PM (IST)
આગળ જુઓ




















