શોધખોળ કરો
ચીની કંપનીનો આ ધાંસૂ ફોન આજે થશે લૉન્ચ, જાણો શું હશે કિંમત ને ફિચર્સ, પહેલા ક્યાં થયો હતો લૉન્ચ................
Realme_GT_2_Pro
1/6

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર રિયલમી આજે પોતાની દમદાર સીરીઝને માર્કેટમાં ઉતારી રહી છે. Realme GT 2 સીરીઝને આજે એટલે કે 20 ડિસેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. આ સીરીઝમાં Realme GT 2 Proને લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ચીની કંપનીનો લેટેસ્ટ નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન છે. કંપનીએ પહેલા જ કન્ફોર્મ કરી દીધુ છે કે આમાં ટૉપ અને Snapdragon 8 Gen 1 પ્રૉસેસર યૂઝ કરવામાં આવશે.
2/6

એક રિપોર્ટ પ્રમાણે, આ પ્રીમિયય ફ્લેગશિપમાં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. Realme GT 2 Proની સાથે કંપની Realme GT 2ને લૉન્ચ કરી શકે છે. Realme GT 2માં કેટલીક સ્પેશિફિકેશન્સ આ ફ્લેગશિપ સ્માર્ટફોનથી કમ હશે.
Published at : 20 Dec 2021 10:41 AM (IST)
આગળ જુઓ





















