શોધખોળ કરો
Tech News: બદલાઇ જશે તમારુ વૉટ્સએપ, આ વર્ષે આ ફિચર્સ આવશે, જુઓ લિસ્ટ..........
આ કડીમાં વધુ કેટલાક ફિચર્સ આ વર્ષે એપમાં આવવા જઇ રહ્યાં છે. જાણો અહીં આ વર્ષે કયા કયા ફિચર્સ આવી શકે છે એપમાં......
ફાઇલ તસવીર
1/8

Tech News: વૉટ્સએપ કંપની પોતાના યૂઝર્સ માટે અવાર નવાર જુદાજુદા અને કામના ફિચર્સ લઇને આવે છે, અને આનાથી વૉટ્સએપ એપ વધુ યૂઝર ફ્રેન્ડલી બની ગઇ છે. હવે આ કડીમાં વધુ કેટલાક ફિચર્સ આ વર્ષે એપમાં આવવા જઇ રહ્યાં છે. જાણો અહીં આ વર્ષે કયા કયા ફિચર્સ આવી શકે છે એપમાં......
2/8

સ્ટેટસ પર લગાવો પોતાનો અવાજ - આ વર્ષે વૉટ્સએપમાં સ્ટેટસ પર વૉઇસ નૉટ લગાવવાનું ફિચર આવશે, એટલે કે તમે ઇચ્છો તો તમારો અવાજ પણ સ્ટેટસ તરીકે લગાવી શકશો. હાલમાં વીડિયો, ફોટો અને ટેક્સ્ટને સ્ટેટસ તરીકે લગાવવામાં આવી શકે છે. આ વર્ષે વૉઇસ નૉટ પણ સ્ટેટસ લાગી જશે.
Published at : 22 Jan 2023 03:12 PM (IST)
આગળ જુઓ





















