શોધખોળ કરો
20,000થી ઓછી કિંમતના આ પાંચ સ્માર્ટફોનમાં છે દમદાર પ્રૉસેસર, રેમ અને કેમેરા, તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે આ ફોન
સસ્તા સ્માર્ટફોન
1/5

નવી દિલ્હીઃ કોરોના કાળમાં જો તમે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તમારુ બજેટ પણ મીડિયમ રેન્જ ફોન ખરીદવા સુધીનુ છે, તો તમે અહીં બતાવેલા પાંચ ફોનમાથી એક ફોન ફક્ત 20 હજાર રૂપિયાની ઓછી કિંમતમાં સારા અને લેટેસ્ટ ફિચર્સ સાથે ખરીદી શકો છો. અહીં 20,000 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ કેમેરા અને પ્રૉસેસર-રેમ વાળા ફોન બતાવવામા આવ્યા છે.
2/5

Samsung Galaxy M31- સેમસંગનો આ ફોન કેમેરા મામલામાં ખુબ જબરદસ્ત છે, આમાં 64MP+8MP+5MP+5MPનો રિયર કેમેરા સેટઅપ અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. 6.4 ઇંચની ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન દમદાર પ્રૉસેસરની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આની કિંમત 16,499 રૂપિયા છે.
Published at : 10 May 2021 11:55 AM (IST)
આગળ જુઓ





















