શોધખોળ કરો
Top Dating Apps: આ 10 ડેટિંગ એપ્સ પર ભારતીયો નામ બદલીને કરી છે ડેટિંગ, જુઓ લિસ્ટ
ડેટિંગ એપ્સ વિશે બધા લોકો જાણે છે, પરંતુ ડેટિંગ એપ્સના ઉપયોગને લઇને ભારતીયો ખુબ ઓછા સજાગ છે. અહીં અમે તમને કેટલીક એવી ડેટિંગ એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/5

Top Dating Apps: સ્માર્ટફોન યૂઝર્સના ફોનમાં કેટલીય એપ્સ ઇન્સ્ટૉલ્ડ હોય છે, આમાં કેટલીક એપ્સ એવી હોય છે, જે માત્ર અમૂક જ વર્ગના લોકોના ફોનમાં હોય છે, આવી એપ્સમાં સામેલ છે ડેટિંગ એપ્સ. ડેટિંગ એપ્સ વિશે બધા લોકો જાણે છે, પરંતુ ડેટિંગ એપ્સના ઉપયોગને લઇને ભારતીયો ખુબ ઓછા સજાગ છે. અહીં અમે તમને કેટલીક એવી ડેટિંગ એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેના પર ભારતીયો સૌથી વધુ એક્ટિવ રહે છે. આ ડેટિંગ એપ્સ પર કેટલાય એવા લોકો છે જે પોતાની અસલી ઓળખ છુપાવીને નકલી વેશમાં વાત કરે છે. જુઓ ટૉપ ડેટિંગ એપ્સ વિશે....
2/5

ટિન્ડર ડેટિંગ એપ માત્ર ભારતમાં જ ફેમસ નથી પરંતુ તે વિશ્વના અન્ય દેશોમાં પણ લોકપ્રિય છે. આ એપમાં લોકો ડાબે અને જમણે સ્વાઇપનો ઉપયોગ કરીને નવા લોકો સાથે જોડાય છે. Tinder પર ડેઇલી 26 મિલિયનથી વધુ મેચ થઇ રહ્યાં છે, એટલે કે, લોકો એકબીજા સાથે જોડાય રહ્યાં છે.
Published at : 15 Jun 2023 02:42 PM (IST)
આગળ જુઓ





















