શોધખોળ કરો
Upcoming Smartphone: આ મહિને લૉન્ચ થશે આ ટૉપ સ્માર્ટફોન, આ મૉડલ પર તમામની નજર....
કેટલાક સ્માર્ટફોન પહેલા ચીનમાં લૉન્ચ થશે અને પછી ભારતમાં આવશે. અમે તમને બધા વિશે જણાવી રહ્યા છીએ. જાણો અહીં આ મહિનાના દમદાર ફોન વિશે...
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Upcoming Smartphone: ભારતીય માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન આવી રહ્યાં છે, અને તે પણ લેટેસ્ટ ટેકનોલૉજી સાથે. આ ડિસેમ્બરમાં ભારતમાં કેટલાય સ્માર્ટફોન લૉન્ચ થવા જઈ રહ્યા છે. કેટલાક સ્માર્ટફોન પહેલા ચીનમાં લૉન્ચ થશે અને પછી ભારતમાં આવશે. અમે તમને બધા વિશે જણાવી રહ્યા છીએ. જાણો અહીં આ મહિનાના દમદાર ફોન વિશે...
2/7

Oneplus 12: આ સ્માર્ટફોન ચીનમાં 5 ડિસેમ્બરે લૉન્ચ થશે અને નવા વર્ષમાં ભારતમાં એન્ટ્રી કરશે. જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આમાં Qualcomm ની લેટેસ્ટ ચિપસેટ, Snapdragon 8 Gen 3 SOC, 100 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5400 mAh બેટરી હોઈ શકે છે. આ ફોનમાં તમને વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ મળશે.
Published at : 02 Dec 2023 01:04 PM (IST)
આગળ જુઓ





















