શોધખોળ કરો
Shortcuts: જાણી લો આ શૉર્ટકટ, એક ક્લિકથી તમે શું શું કરી શકો છો WhatsAppમાં......
Shortcuts: જાણી લો આ શૉર્ટકટ, એક ક્લિકથી તમે શું શું કરી શકો છો WhatsAppમાં......
પ્રતિકાત્મક તસવીર
1/10

WhatsApp Desktop 9 shortcuts: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ દુનિયાભરમાં કરોડો યૂઝર્સની પહેલી પસંદ થઇ ચૂકી છે. વૉટ્સએપનુ વેબ વર્ઝન ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના મોટાભાગના ફિચર્સને મોટી સ્ક્રીન પર એક્સેસ કરવુ આસાન બનાવે છે. અહીં કેટલાક કીબૉર્ડ શૉર્ટકટ બતાવવામાં આવ્યા છે, જે પ્લેટફોર્મનનો ઉપયોગ કરવાનુ આસાન બનાવે છે. જાણો આ વૉટ્સએપના મહત્વના 9 શૉર્ટકટ -
2/10

Archive chat - ચેટને અર્કાઇવ કરવા માટે તમારે Ctrl + Alt + Shift + E નો ઉપયોગ કરવો પડશે.
Published at : 27 Oct 2022 03:00 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















