શોધખોળ કરો
WhatsApp એ તાબડતોડ બહાર પાડ્યા નવા ફીચર્સ, યુઝર્સે કહ્યું આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું
વોટ્સએપ યુઝર્સ ઓનલાઈન સ્ટેટસ ઈન્ડિકેટરને નિયંત્રિત કરી શકશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

વોટ્સએપે ઘણા શાનદાર ફીચર્સ બહાર પાડ્યા છે. વ્હોટ્સએપના આ ફીચર્સ ગોપનીયતાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. આમાં સૌથી મહત્વની સુવિધા ઓનલાઈન સ્ટેટસ ઈન્ડિકેટરને છુપાવવાનું છે.
2/6

આ સિવાય, વોટ્સએપ ગ્રૂપને ચુપચાપ છોડવાનો અને મેસેજ એકવાર જોવા માટે સ્ક્રીનશોટને બ્લોક કરવાનો વિકલ્પ છે. ફેસબુક (મેટા)ના સીઈઓ અને સ્થાપક માર્ક ઝકરબર્ગે આ નવા ફીચર્સ વિશે માહિતી આપી છે.
Published at : 10 Aug 2022 07:17 AM (IST)
આગળ જુઓ





















