શોધખોળ કરો

WhatsApp Tips: ફોન લૉક હોવા પર તમને પણ નથી સંભળાતો વોટ્સએપ કોલ તો ફોલો કરો આ ટ્રિક

શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે તમારો સ્માર્ટફોન લૉક કરી દીધો હોય અને તમે લૉક દરમિયાન કોઈ વૉટ્સએપ કૉલ સાંભળી ન શકો?

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. હવે લોકો માટે તેના વિના જીવવું મુશ્કેલ છે કારણ કે દરેકને તેની આદત પડી ગઈ છે. વોટ્સએપ એ પણ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સમાંથી એક છે. ભારતમાં આ એપના 500 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.

3/6
જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે ઉપરોક્ત સમસ્યાનો સામનો કર્યો હોય તો અમે તમને તેનો ઉકેલ જણાવવા જઈ રહ્યા છીએ. ફોન લૉક હોય ત્યારે વૉટ્સએપ કૉલ ન સાંભળવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સૌ પ્રથમ આ એપ્લિકેશનની મંજૂરીઓના કારણે થઈ શકે છે.

4/6
તમારે વોટ્સએપની પરમિશન તપાસવી જોઈએ કે તમે તેને કૉલ્સ અને માઇક્રોફોનનો ઍક્સેસ આપ્યો છે કે નહીં. જો પરમિશન આપવામાં નહીં આવે તો તમે એપ્લિકેશનમાંથી કૉલ વગેરે કરી શકશો નહીં અને ના તો તમે કોઈ કૉલ સાંભળી શકશો. તમે સેટિંગ્સમાં જઈને વોટ્સએપ પરમિશન ચેક કરી શકો છો.

5/6
એન્ડ્રોઇડ ફોનમાં બેટરી ઓપ્ટિમાઇઝેશન વિકલ્પ હોય છે જે કેટલીકવાર બ્રેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ કરી દે છે. તેનાથી વોટ્સએપ કોલ રિસીવ કરવામાં પણ મુશ્કેલી પડે છે. તેથી ફોનની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી પર નજર રાખો અને વોટ્સએપને તમામ પ્રકારના રેસ્ટ્રિકેશનથી દૂર રાખો જેથી કરીને તમને સમયસર કોલ વગેરે મળે.

6/6
શક્ય છે કે તમે ફોનમાં DND મોડ ચાલુ કર્યો હોય અને તમે તેને બંધ કરવાનું ભૂલી ગયા હોવ. આ સાથે પણ તમને વોટ્સએપ કોલ રિસિવ નહીં થાય. જો ફોન સાયલન્ટ હોય અને નેટવર્ક કનેક્ટિવિટી ન હોય તો પણ આ સમસ્યા આવી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત

ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Embed widget