શોધખોળ કરો
WhatsApp Tricks: જેને ઇચ્છશો તેને જ દેખાશે તમે ઓનલાઇન છો, બસ આ રીતે સેટ કરો સેટિંગ્સ
જો તમે વૉટ્સએપના ઓનલાઈન સ્ટેટસથી કંટાળી ગયા હોય અને તમે કંઇક નવુ અજમાવવા માંગતા હોય તો અહીં બેસ્ટ ટ્રિક્સ છે, શું તમે નથી ઈચ્છતા કે કોઈ તમને ઓનલાઈન જુએ ?
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

WhatsApp Trick: દુનિયામાં સૌથી વધુ કોઇ એપ હોય તો તે છે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ. ભારતમાં વૉટ્સએપ યૂઝર્સમાં સતત વધારો થઇ રહ્યો છે, અને આ કારણે કંપની પોતાના યૂઝર્સને પણ નવા નવા ફિચર્સની ભેટ આપતી રહે છે. વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા છે જેનો ઉપયોગ યૂઝર્સ બહુ ઓછા કરે છે, અને કેટલાક તો તેને જાણતા પણ નથી હોતા. જો તમે વૉટ્સએપના ઓનલાઈન સ્ટેટસથી કંટાળી ગયા હોય અને તમે કંઇક નવુ અજમાવવા માંગતા હોય તો અહીં બેસ્ટ ટ્રિક્સ છે, શું તમે નથી ઈચ્છતા કે કોઈ તમને ઓનલાઈન જુએ ? જો હા, તો આ રિપોર્ટ માટે ખુબ કામનો સાબિત થશે. જાણો....
2/6

કેટલાક લોકોને ઓનલાઈન સ્ટેટસ બતાવવામાં તકલીફ પડે છે. લોકો કોઈની સાથે મહત્વપૂર્ણ ચેટ કરી રહ્યા છે, ત્યારે જ લોકો તેમને મેસેજ મોકલીને ડિસ્ટર્બ કરે છે. હવે મહત્વપૂર્ણ ચેટની મધ્યમાં કોઈને જવાબ આપવો એ વિચલિત કરે છે. બીજીબાજુ રિપ્લાય ના થાય તો લોકો ટોણા મારે છે કે ઓનલાઈન હોવા છતાં રિપ્લાય નથી અપાયો.
Published at : 10 Jun 2023 03:15 PM (IST)
આગળ જુઓ



















