શોધખોળ કરો
10,000થી ઓછી કિંમતમાં આ પાંચ ફોનમાં મળી રહ્યાં છે ત્રિપલ રિયર કેમેરાનો શાનદાર સેટઅપ, ફોટોગ્રાફી માટે છે બેસ્ટ, જુઓ લિસ્ટ....
Triple_Rear_Camera
1/6

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અત્યારે સ્માર્ટફોન કંપનીઓમાં હોડ લાગી છે. દરેક કંપની પોતાના સ્માર્ટફોનને લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ કરી રહી છે. જોકે હાલના સમયમાં મોટાભાગના યૂઝર્સની પહેલી પસંદ કેમેરા સેટએપ હોય છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો અને એક સારો અને સસ્તો કેમેરા ફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો અહીં તમને 10,000થી ઓછી કિંમતના બેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છે, જે તમારી પહેલા પસંદ બની શકે છે. આ દરેક ફોનમાં સ્પેશ્યલી ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે.
2/6

Realme C25- Realme C25 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે અને MediaTek Helio G70 પ્રૉસેસર આપવામાં આવ્યા છે. આ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48MPનો પ્રાઇમરી કેમેરો, 2MPનો મોનોક્રોમ લેન્સ અને 2MPનો મેક્રો શૂટર છે. સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6,000mAhની દમદાર બેટરી આપવામા આવી છે. આ ફોનને તમે 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Published at : 21 May 2021 10:12 AM (IST)
આગળ જુઓ





















