શોધખોળ કરો
Parental Control on Smartphone: ફોનમાં અશ્લીલ વીડિયો જુએ છો બાળકો ? આ એક સેટિંગ્સથી તરત કરી દો બંધ
કોરોના પીરિયડ પછી તેનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ ઘણી વખત બાળકો ફોન પર એડલ્ટ કન્ટેન્ટ જોવાનું શરૂ કરી દે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Smartphone Parental Control: સ્માર્ટફોન એક એવી ચીજ છે, જેના વિના ના તો પુખ્ત વયના લોકો જીવી શકે છે અને ના તો બાળકો. મોટાભાગના વાલીઓ તેમના બાળકોને અભ્યાસ માટે ફોન આપે છે. કોરોના પીરિયડ પછી તેનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ ઘણી વખત બાળકો ફોન પર એડલ્ટ કન્ટેન્ટ જોવાનું શરૂ કરી દે છે, જેના વિશે માતા-પિતાને જાણ હોતી નથી.
2/7

ઘણા અહેવાલો પણ સામે આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બાળકો ગુપ્ત રીતે એડલ્ટ કન્ટેન્ટ જોઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે બાળકોમાં તેનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે.
3/7

પરંતુ કેટલીક એવી રીતો છે જેના દ્વારા તમે બાળકોને એડલ્ટ કન્ટેન્ટથી ઘણી હદ સુધી દૂર રાખી શકો છો.
4/7

સૌથી પહેલા તમારે એન્ડ્રોઇડ ફોનના ગૂગલ પ્લે રિસ્ટ્રિક્શનને ઓન કરવું પડશે. આ માટે તમારે પ્લે સ્ટોરના ડાબા ખૂણામાં હાજર સેટિંગ્સમાં જવું પડશે.
5/7

અહીં, પેરેંટલ કંટ્રોલનો વિકલ્પ પસંદ કર્યા પછી, તમારે પિન દાખલ કરીને તેને લોક કરવો પડશે.
6/7

વળી, પેરેંટલ કંટ્રોલનો વિકલ્પ YouTube અને Instagram જેવા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. તમે આ સેટિંગને ચાલુ કરીને તેમની પ્રવૃત્તિને ટ્રૅક કરી શકો છો.
7/7

આ સેટિંગને ઓન કરીને તમે તમારા બાળકોની ખરાબ ટેવો દૂર કરી શકશો.
Published at : 04 May 2024 12:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
