શોધખોળ કરો
વર્ષ 2021માં લોન્ચ થશે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ કાર્સ, જાણો કેવા હશે ફીચર્સ
1/5

Hyundai Nexo: આવતા વર્ષે ઓક્ટોબરમાં હ્યુન્ડાઈ આ કારને ભારતીય બજારમાં રજૂ કરશે. તેની એક્સ શો રૂમ કિંમત આશરે 5 લાખ રૂપિયા હોઇ શખે છે. 120KW મોટર એન્જિનવાળી આ કાર ઘણી દમદાર હશે. આ કારની ફ્યૂલ ટેંક કેપિસિટી 156.6 લીટર હશે. હેચબેક કારની ડિઝાઇન ઘણી આકર્ષક છે. આ કાર 5 સીટર હશે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
2/5

Honda Brio 2020: હોન્ડાની આગામી વર્ષે સસ્તા બજેટની કારના સેગમેંટમાં ઉતરવાની તૈયારી છે. આ કાર આગામી વર્ષે જૂનમાં લોન્ચ થઈ શકે છે. તેની એક્સ શો રૂમ કિંમત 5 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની આ કારનું વર્ઝન ઇન્ડોનેશિયામાં લોન્ચ કરી ચુકી છે. 1.2L i-VTEC પેટ્રોલ એન્જિનથી લેસ આ કારમાં અનેક એડવાંસ સુવિધા છે. કીલેસ એન્ટ્રી, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડુઅલ એર બેગ અને એલઇડી હેડલેમ્પ તથા ટેલી લાઇટ્સ આ કારના લેટેસ્ટ ફીચર છે.
Published at :
આગળ જુઓ





















