શોધખોળ કરો

વિશ્વના આ 10 જાણીતા ક્રિકેટર હૉટ મૉડલ કે એક્ટ્રેસને છે પરણ્યા, જાણો ભારતના કેટલા ક્રિકેટરનો સમાવેશ?

1/15
મનિષ પાંડે અને અશ્રિતા શેટ્ટી- ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનિષ પાંડે સાઉથ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે ગયા વર્ષ 2જી ડિસેમ્બર 2019ના રોજ લગ્ન કરી લીધા છે.

2/15
ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને એક્ટ્રેસ, મૉડલ અને નેશનલ લેવલ એથ્લેટ સાગરિકા ઘાટગે સાથે 2017માં સગાઇ કરી હતી, અને 23 નવેમ્બરે બન્નેએ લગ્ન કરી લીધા હતા, અત્યારે બન્ને એક બાળકના માતા પિતા છે.

3/15
હરભજન સિંહ અને ગીતા બસરા ભારતીય સ્ટાર બૉલર હરભજન સિંહ પોતાની લૉન્ગટાઇમ ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ ગીતા બસરા સાથે 29 ઓક્ટોબર 2015માં લગ્ન કરી લીધા હતા. બન્નેએ એક દીકરી છે.

4/15
યુવરાજ સિંહ અને હેઝલ કિચ-  ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વર્ષ 2015માં સ્ટાર મૉડલ અને એક્ટ્રેસ હેઝલ કિચ સાથે સગાઇ કરી હતી, અને  બાદમાં 2016ના નવેમ્બરમાં બન્ન લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.

5/15
શાકિબ અલ હસન અને ઉમ્મે અહેમદ શિશિર બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશી મૉડલ ઉમ્મે અહેમદ શિશિર સાથે 12 ડિસેમ્બર 2012ના રોજ લગ્ન કરી લીધા હતા. બન્નેને બે દીકરીઓ છે.

6/15
આંદ્રે રસેલ અને જેસિમ લૉરા-  વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર આંદ્રે રસેલે મૉડલ જેસિમ લૉરા સાથે 2014માં સગાઇ કરી હતી, બાદમાં બન્ને 2016માં લગ્નના બંધનમાં બંધાઇ ગયા, બન્નેને એક દીકરી છે.

7/15
ડેવિડ વોર્નર અને કેન્ડિસ વોર્નર- ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરે 4 એપ્રિલ 2015એ સુપર મૉડલ કેન્ડિસ વોર્નર સાથે લગ્ન કર્યા હતા. બન્નેને ત્રણ દીકરીઓ છે.

8/15
કેવિન પીટરસન અને જેસિકા ટેલર- કેવિન પીટરસને 29 ડિસેમ્બરે 2007માં પૂર્વ લિબર્ટી એક્સ  ગાયક જેસિકા ટેલર સાથે લગ્ન કરી લીધા, બાદમાં 2010માં બન્ને એક પુત્રના માતા પિતા બન્યા હતા, અને 2015માં બીજી દીકરીનો જન્મ થયો હતો.

9/15
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટાનકૉવિક- ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બૉલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટાનકૉવિક સાથે આ જાન્યુઆરીમાં સગાઇ કરી લીધી, બાદમાં લગ્નની વાતથી બધાને ચોંકાવી દીધા, અત્યારે બન્ને એક પુત્રના માતા પિતા બની ચૂક્યા છે.

10/15
સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગર-  સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેન્ગરના લગ્ન વર્ષ 2012માં થયા, સ્ટૂઅર્ટ પૂર્વ ક્રિકેટ રોજર બિન્નીનો પુત્ર છે, અને મયંતી ભારતની ચર્ચિત ટીવી એન્કરમાંની એક છે. આઇપીએલના ઠીક પહેલા મયંતીએ એક બાળકને જન્મ આપ્યો છે.

11/15
શેન વૉટસન અને લી ફરલોંગ-  ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસને મૉડલ, એન્કર, અને પ્રેજન્ટેટર લી ફરલોંગ સાથે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતા, બન્નેના લગ્નના 10 વર્ષ થઇ ગયા છે.

12/15
જેમ્સ એન્ડરસન અને ડેનિયલ લૉયડ-  ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસે વર્ષ 2004માં પહેલીવાર મૉડલ ડેનિયલ લૉયડને મળ્યો અને બાદમાં 2006માં તેની સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેા બે બાળકો છે.

13/15
જેપી ડ્યૂમિની અને સુ ડુમિની-  દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ક્રિકેટર જેપી ડ્યૂમિનીએ સ્ટાર મૉડલ અને બ્લૉગર સુ ડુમિની સાથે 25 જૂન 2011ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમને એક દીકરી પણ છે.

14/15
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા-  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા, હાલ બન્ને માતા-પિતા બનવાની તૈયારીમાં છે.

15/15
નવી દિલ્હીઃ ક્રિકેટર અને એક્ટ્રેસ કે પછી મૉડલની લવ સ્ટૉરી ખુબ જુની છે. કેટલાય દેશોમાં મોટા મોટા ક્રિકેટરોની જોડી ફિલ્મ એક્ટ્રેસ કે પછી મૉડલ સાથે બની જાય છે. ભારતીય ક્રિકેટરો પણ આ લિસ્ટમાં સામેલ છે. આવતી કાલે શુક્રવારે ભારતીય કેપ્ટન કોહલી પોતાની મેરિજ એનિવર્સરી મનાવશે, આ પ્રસંગે અમે તમને અહીં એવા ક્રિકેટરો વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમને ફિલ્મ એક્ટ્રેસ કે પછી મૉડલ સાથે લગ્ન કર્યા છે. જુઓ લિસ્ટ.......

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

Embed widget