શોધખોળ કરો
અમદાવાદઃ ક્યા PSI ચાલુ કારે મોબાઈલ ફોન પર વાત કરતા હતા ને ACPની નજરે ચડી જતાં થયો આકરો દંડ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21095437/Police3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા હાલ ટ્રાફિકને લઈને ડ્રાઈવ ચાલી રહી છે. જેને લઈને કાર અને બાઈક ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ ઝૂંબેશ પણ ચાલી રહ્યું છે જેને લઈને સમગ્ર અમદાવાદ હાલ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. રોજ અલગ-અલગ વિસ્તારોમાં જઈને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21095437/Police3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા હાલ ટ્રાફિકને લઈને ડ્રાઈવ ચાલી રહી છે. જેને લઈને કાર અને બાઈક ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ ઝૂંબેશ પણ ચાલી રહ્યું છે જેને લઈને સમગ્ર અમદાવાદ હાલ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. રોજ અલગ-અલગ વિસ્તારોમાં જઈને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.
2/4
![એસ.જી.હાઈવે પર ચાલુ કારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈ એ.પી.જાડેજાએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો. આ બનાવ ટ્રાફિક એસીપી એસ. ડી. પટેલના નજર સામે બનતાં તેમણે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર જાડેજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21095433/Police2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસ.જી.હાઈવે પર ચાલુ કારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈ એ.પી.જાડેજાએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો. આ બનાવ ટ્રાફિક એસીપી એસ. ડી. પટેલના નજર સામે બનતાં તેમણે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર જાડેજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
3/4
![ગુજરાતમાં લાંબા સમયથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે રહે છે. ત્યારે સામેવાળી વ્યક્તિ કોણ છે? તે જોયા વગર કોઈપણ જાતની શરમ રાખ્યા વગર દંડ ફટકારી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21095429/Police1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં લાંબા સમયથી ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે રહે છે. ત્યારે સામેવાળી વ્યક્તિ કોણ છે? તે જોયા વગર કોઈપણ જાતની શરમ રાખ્યા વગર દંડ ફટકારી રહી છે.
4/4
![સોમવારે અમદાવાદમાં ટ્રાફિક એસીપી એસ.ડી.પટેલ દ્વારા ચાલુ કારે મોબાઈલ પર વાત કરતાં પીએસઆઈ એ.પી.જાડેજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે જ પોલીસને દંડ ફટકારીને કોઈ પણ જાતની સેહશરમ રાખવામાં આવતી ન હોવાનો મેસેજ આપ્યો હતો. આ સાથે જ આ વાતને વધુ દ્રઢ બનાવી છે અને ટ્રાફિક માટે સૌ સમાન હોવાનું અમદાવાદ સાથે ગુજરાતવાસીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21095425/Police.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમવારે અમદાવાદમાં ટ્રાફિક એસીપી એસ.ડી.પટેલ દ્વારા ચાલુ કારે મોબાઈલ પર વાત કરતાં પીએસઆઈ એ.પી.જાડેજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે જ પોલીસને દંડ ફટકારીને કોઈ પણ જાતની સેહશરમ રાખવામાં આવતી ન હોવાનો મેસેજ આપ્યો હતો. આ સાથે જ આ વાતને વધુ દ્રઢ બનાવી છે અને ટ્રાફિક માટે સૌ સમાન હોવાનું અમદાવાદ સાથે ગુજરાતવાસીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે.
Published at : 21 Aug 2018 09:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)