શોધખોળ કરો
ગુજરાતમાં ક્યારથી પડી શકે છે ધોધમાર વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી? જાણો વિગત
1/4

આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવી શકે છે અને મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી 15મથી 21 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. 14મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઝાપટાં પડશે તેવું અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.
2/4

હાલમાં ગિરનારી પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વરસાદની અછત છે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબી સમુદ્રનું વહન સાથે ન ચાલતાં વરસાદ ખેંચાયો છે અને મધ્ય પ્રદેશનું વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ રહ્યું છે. સિંધમાં હવાના દબાણથી થોડો વરસાદ આવે છે પરંતુ માત્ર ઝાપટાં રૂપે વરસે છે.
Published at : 11 Aug 2018 09:30 AM (IST)
View More





















