શોધખોળ કરો
અમેરિકી રાષ્ટ્રપતિ કેમ છે સોશિયલ મીડિયામાં લોકપ્રિય જાણો
1/7

નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકળ પુરો થવામાં છે. ત્યારે ઓબામાં કેમ સોશિયલ મીડિયમાં લોક પ્રિય છે, તે આ તસ્વીરો પરથી ખ્યાલ આવે છે.
2/7

પોતાના રાષ્ટ્રપતિપદના કેરિયરની શરૂઆતથી ઓબામાં સોશિયલ મીડિયામાં લોકપ્રિય છે. તેમના પ્રેસિડેંટના ટ્વીટર એકાઉંટને પણ 9 મિલિયન લોકો ફૉલો કરે છે.
Published at : 05 Jul 2016 06:35 PM (IST)
Tags :
ObamaView More





















