શોધખોળ કરો
Photos: ભારત માતાની જય-જયકારની સાથે પીએમ મોદીએ જવાનો સાથે મનાવી દિવાળી
1/9

2/9

તમામ તસવીરો- ટ્વિટર
3/9

જુઓ તમામ તસવીરો.
4/9

પ્રધાનમંત્રીએ વિતેલા વર્ષે દિવાળી અમૃતસરના ખાલાસ સ્થિત ડોગરાઈ વોર મેમોરિયલમાં મનાવી હતી. જ્યારે 2014ની દિવાળી સિયાચિનમાં સૈનિકોની સાથે ઉજવી હતી.
5/9

મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાની વિતેલા બન્ને દિવાળી સેનાના જવાનોની સાથે સરહદ પર મનાવી ચૂક્યા છે.
6/9

આ પ્રથમ ઘટના નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના અવસર પર જવાનો સાથે સરહદ પર ગયા હોય.
7/9

આ દરમિયાન પીએમ મોદીએ ચાંગો ગામના લોકો સાથે પણ મુલાકાત કરી. આ ગામ સુમડોની નજીક હતું.
8/9

પીએમ અંદાજે એક કલાક સુધી જવાનો સાથે રહ્યા. આ દરમિયાન ભારત માતાની જય-જયકારના નારા પણ લાગ્યા.
9/9

દિવાળીની ઉજવણી કરવાના મામલે તમામ પ્રધાનમંત્રીઓથી અલગ પરંપરા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના કિન્નોરના સુમડો પહોંચ્યા હતા. અહીં તેમણે ITBP, સેના અને ડોગરા સ્કાઉટની સાથે દિવાળની ઉજવણી કરી.
Published at : 31 Oct 2016 09:58 AM (IST)
View More





















