શોધખોળ કરો

રશિયન યુવતી અને ગુજરાતી યુવકે કર્યાં લગ્ન, યુવક-યુવતીને કેવી રીતે થયો પ્રેમ? જાણો કઈ જગ્યાએ કર્યું પ્રપોઝ

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
સ્વભાવની સાથે અમને એકબીજાના વિચારો પણ પસંદ પડવા લાગ્યા હતા. જેથી અમે લગ્ન કર્યા છે. કેટરીનાએ જણાવ્યું કે, વિકાસ મને સારી રીતે સાંસારીક જીવન જીવશે. વિકાસે પણ કહ્યું કે, કેટરીના મારા પરિવાર સાથે સેટ થઇ જશે. મને વિશ્વાસ છે.

12/18
પરંતુ, બે દિવસ પૂર્વે તેઓ દીકરી કેટરીના અને જમાઇ વિકાસને આશિર્વાદ આપવા માટે વડોદરા આવી પહોંચ્યા હતા. અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.  નવદંપતિ વિકાસ પાટીલ અને કેટરીનાએ જણાવ્યું હતું કે, અમે ફરવા જતા હતા. ત્યારે એક બીજાના સ્વભાવથી પરિચીત થઇ ગયા હતા.

13/18
તા.18-1-019ના રોજ વિકાસ અને કેટરીનાએ મહારાષ્ટ્રના બોરડી ગામમાં પહેલાં રશિયન રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. અને તા.19-1-019ના રોજ મહારાષ્ટ્રીયન રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પ્રસંગમાં કેટરીનાના માતા-પિતા હાજર રહી શક્યા ન હતા.

14/18
જોકે 4 મહિનાના અથાગ પ્રયત્ન બાદ કેટરીનાએ પોતાના પરિવારને વિકાસ સાથે લગ્ન કરાવવા મનાવી લીધો હતો. પરિવારે વિકાસ સાથેના લગ્નની મંજૂરી આપ્યા બાદ ડિસેમ્બર-2018માં કેટરીના વડોદરા વિકાસના ઘરે આવી હતી. વડોદરા આવ્યા બાદ એક પત્નીની જેમ તે વિકાસના ઘરમાં કામ કરવા લાગી હતી અને પરિવાર સાથે હળી-મળી ગઈ હતી.

15/18
ભારતમાં ફર્યા બાદ કેટરીના પરત રશિયા ચાલી ગઈ હતી અને પોતાના પરિવારને વિકાસ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પરિવારે વડોદરાના યુવાન સાથે લગ્ન કરવાના કેટરીનાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

16/18
વિકાસ પાટીલે કેટરીનાને વડોદરા અને ગુજરાતના વિવિધ સ્થળોની શેર કરાવી હતી. વિવિધ સ્થળોના પ્રવાસ દરમિયાન વિકાસને કેટરીના સાથે પ્રેમ થઈ ગયો હતો. કેટરીના પણ વિકાસના સ્વભાવને જોઈ આકર્ષાઈ હતી ત્યાર બાદ વિકાસ કેટરીનાને ટ્રેનમાં ગોવા ફરવા લઈ ગયો હતો. ગોવા જતી વખતે ટ્રેનમાં વિકાસે કેટરીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને કેટરીનાએ એક ક્ષણનો વિચાર કર્યાં વિના જ વિકાસના લગ્નના પ્રસ્તાવને સ્વિકારી લીધો હતો.

17/18
વડોદરાના રાજકીય અગ્રણી લાલસિંહ ઠાકોરનો પુત્ર વિશાલસિંહ ઠાકોર વર્ષ-2012માં રશિયા એમ.બી.એ.નો અભ્યાસ કરવા ગયો હતો. ત્યારે તેણે રશિયન કેટરીના અને જુલીયા સાથે મિત્રતા થઈ હતી. વિશાલસિંહે કેટરીનાને જાન્યુઆરી-2018માં મોટાભાઈના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. વિશાલસિંહે વડોદરા આવેલી કેટરીનાને ઇન્ડિયા ફરાવવાની જવાબદારી ખાસ મિત્ર વિકાસ પાટીલને સોંપી હતી.

18/18
વડોદરા: રશિયન યુવતી કેટરીનાએ વડોદરાના યુવાન વિકાસ પાટીલ સાથે 19 જાન્યુઆરી 2019ના રોજ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એક વર્ષ પૂર્વે કેટરીના વડોદરામાં રહેતા ફ્રેન્ડના ભાઈના લગ્નમાં આવી હતી તે દરમિયાન વિકાસ સાથે આંખ મળી ગઈ હતી અને પ્રેમ થઈ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget