સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રાજકોટમાં 40 જેટલા સ્પા સેન્ટરોને સત્તાવાર પરમિશન છે. જોકે આ સિવાય ગેરકાયેદસર સ્પા સેન્ટર પણ ચાલે છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સ્પા સેન્ટરમાં ચેકિંગના આદેશ આપ્યા હતા. સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવે છે અને વિઝા પૂરા થયા બાદ જતી રહે છે અને ફરી નવી યુવતિઓ ટુરિસ્ટ વિઝા પર ાવે છે અને આ રીતે રોટેશન ચાલ્યા કરે છે.
2/3
રાજકોટમાં સ્પામાં બોડી મસાજ કરવા આવેલી તમામ યુવતીઓની પોલીસે પૂછપરછ કરી પાસપોર્ટ ચકાસણી કરતા કેટલીક વિદેશી યુવતીઓમાં જાતીય પરિવર્તન પણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. થાઇલેન્ડની છથી વધુ યુવતીઓએ પોતે જાતીય પરિવર્તન કરાવીને ભારતમાં બોડી મસાજના વ્યવસાય કરવા આવી હોવાનું બહાર આવ્યું હતું.
3/3
રાજકોટઃ રવિવારે રાજટોકમાં 40 જેટલા સ્પાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી 45 જેટલી વિદેશી યુવતીને ઝડપી લેવામાં આવી હતી. આ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર આવતી હતી કા કરતી હતી આ રીતે તેમણે વિઝા કરારનો ભંગ કર્યો ગણાય. ટુરિસ્ટ વિઝા પુરા થયા બાદ યુવતી જતી રહેતી હતી અને ફરી નવી યુવતીઓ આવતી હતી. કેટલીક યુવતીઓએ જાતિ પરિવર્તન કરાવ્યાનું પણ બહાર આવ્યું છે.