શોધખોળ કરો
રાજકોટ: ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો, કરા સાથે વરસાદ
1/3

રાજકોટ: રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગોંડલ તાલુકાના આંબરડી સહિતના ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે જ જેતપુરમાં પણ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
2/3

વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ થયો છે. ભારે વરસાદ સાથે કરા પડ્યા છે. 40 ડિગ્રી તાપમાન વચ્ચે મેઘરાજ પધારતા જ બાળકોમાં આનંદનો માહોલ ફેલાય ગયો હતો.
Published at : 04 May 2018 08:12 PM (IST)
View More





















