શોધખોળ કરો
જૂનાગઢ: માંગરોળમાં સ્કૂલનો સ્લેબ તૂટી પડતા બે મજૂરોના મોત
1/2

2/2

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં લીમડાચોક પ્રાથમીક શાળામાં ઓરડા પાડવાનુ કામ શરૂ હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડતા બે મજૂરોના દટાઈ જવાથી મોત થયા છે.
Published at : 19 Mar 2018 08:52 PM (IST)
Tags :
MangrolView More





















