શોધખોળ કરો
રાજકોટઃ કોલેજ જઈ રહેલી ચાર્મીનું કારની ટક્કરે મોત, યુવતીના મોતથી અરેરાટી
1/3

રાજકોટ: પંચાયત ચોકમાં જીજે 3 એફકે 1854 નંબરની કારે ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા(ઉ.18) નામની વિદ્યાર્થિનીને કારે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ચાર્મી તેની બે ફ્રેન્ડ્સ સાથે કોલેજ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
2/3

Published at : 29 Jan 2019 02:35 PM (IST)
View More





















