શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જસદણમાં કુંવરજીની લીડ પહેલી વાર ઘટી, નાકિયાએ ક્યા રાઉન્ડમાં બાવળિયાની 1200 મતની લીડ કાપી?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23100652/Voting2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![જોકે આઠમાં અને નવમા રાઉન્ડની મતગણતરી શરૂ થતાં કુંવરજી બાવળિયાની સરસાઈ ઘટી હતી. બાવળિયાની સરસાઈ 10 હજાર મતથી ઓછી થઈ હતી. આઠમા રાઉન્ડના મતે કુંવરજી બાવળિયા 9465 મતે આગળ થયા હતા. આમ નાકિયાએ એક જ રાઉન્ડમાં 1200 મતની સરસાઈ કાપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23100656/Voting4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે આઠમાં અને નવમા રાઉન્ડની મતગણતરી શરૂ થતાં કુંવરજી બાવળિયાની સરસાઈ ઘટી હતી. બાવળિયાની સરસાઈ 10 હજાર મતથી ઓછી થઈ હતી. આઠમા રાઉન્ડના મતે કુંવરજી બાવળિયા 9465 મતે આગળ થયા હતા. આમ નાકિયાએ એક જ રાઉન્ડમાં 1200 મતની સરસાઈ કાપી હતી.
2/2
![જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે ચાલી રહેલી મતગણતરીમાં પહેલી વાર અવસર નાકિયા અને કોંગ્રેસ માટે આશાનું કિરણ દેખાયું હતું. પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23100652/Voting2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે ચાલી રહેલી મતગણતરીમાં પહેલી વાર અવસર નાકિયા અને કોંગ્રેસ માટે આશાનું કિરણ દેખાયું હતું. પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા.
Published at : 23 Dec 2018 10:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)