શોધખોળ કરો

'રાધિકાને બીજા સાથે હતા સેક્સ સંબંધ, તેથી પતાવી દીધી' કોંગ્રેસની નેતાના હત્યા કેસમાં પતિએ કરી શું કબૂલાત

1/6
 એલસીબી ટીમે આરોપી રવિને પકડીને ચોટીલા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીના રિમાન્ડમાં હત્યા કેસના વધુ ખૂલાસા થવાની પોલીસને આશા છે.

2/6
પોલીસના કહેવા પ્રમાણે, રવિએ પોતાનો મોબાઇલ અને છરાને ફેંકી દીધા હતા. ગાડી પર રાધિકાના લોહીના નિશાન લાગતા રવિએ ગાડીના તમામ કવર પણ બદલાવી દીધા હતા.

3/6
શરૂઆતમાં રવિએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં પોલીસે કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને રાધિકાની હત્યા તેણે કરી હોવાની કબૂલાત કરી હતી.  તેણે પોલીસને જણાવ્યુ હતું કે, છ માસ પૂર્વે જ પ્રેમલગ્નથી સંસાર માંડનારી પત્ની રાધિકાને અન્ય કોઇ સાથે લફરું હતું. આ બાબતની જાણ થતાં ગુરુવારે રાત્રે ચોટીલા જમવા જતી વેળાએ કારમાં સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ના માનતા છરીના ઘા પતાવી દીધી હતી.

4/6
હત્યા કર્યા બાદ ભાગી છૂટેલા હત્યારા પતિ રવિ કિરીટભાઈ વાળેસા રાજકોટમાં રહેતા તેના ગુરૂ દીપકભાઈનાં ઘરે હોવાની હકિકત મળતા સુરેન્દ્રનગર પોલીસની ટીમે રાત્રે બે વાગ્યે દીપકભાઇના ઘરે છાપો મારી રવિને ઝડપી લીધો હતો. ત્યારબાદ રાધિકાને તરફડતી છોડીને પહેલાં વંથલી બાદમાં રાજકોટ કારમાં ફરતો રહ્યો હતો.

5/6
મળતી વિગતો અનુસાર, રાધિકાએ પાંચ માસ પહેલા રાજકોટના રવિકુમાર કિરીટભાઈ વાળેસા સાથે મોરબીમાં પ્રેમલગ્ન કર્યા હતા. ગુરુવારે રાત્રે રાધિકા અને તેનો પતિ રવિ ચોટીલા જમવા જતા હતા. આ દરમિયાન પત્ની રાધિકાના લફરાથી પરેશાન રવિએ તેને કારમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાધિકા અને રવિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ જતાં રવિએ છરીના ઘા મારી રાધિકાની હત્યા કરી દીધી હતી.

6/6
સુરેન્દ્રનગરઃ રાજકોટની યુવતી રાધીકાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસના કહેવા પ્રમાણે, રાધિકાની હત્યા તેના પતિ રવિ વાળેસાએ જ કરી છે. રવિએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હોવાના કારણે મેં તેની જ હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે ચોટીલા નેશનલ હાઇવે પર બળદેવ હોટલ પાસેથી રાધિકાની લાશ મળી આવી હતી. નોંધનીય છે કે મૃતક રાધિકા રાજકોટ કોગ્રેસ સમિતિમાં સેક્રેટરી પદે હોદ્દેદાર હોવાનું માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget