શોધખોળ કરો
ભાજપ-કોંગ્રેસ સિવાય એક પણ ઉમેદવારને 1000થી વધારે મત મળ્યાં નહીં, જાણો કયા ઉમેદવારને કેટલા મત મળ્યાં?
1/5

જસદણ ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70,283 મત મળ્યાં હતાં, જ્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90,262 મત મળ્યાં હતા.
2/5

આ સિવાય વીપીપી પાર્ટીના ઉમેદવાર ઘાપા ધમરશી રામજીને 755, એનબીએનએમના ઉમેદવાર ડો.દિનેશ શના પટેલને 213 મત મળ્યા હતા. ચિત્રોડા નાથા પુંજા અપક્ષને 144, ભેંસજાળિયા મુકેશ મોહન-અપક્ષને 198, મધુ નિરૂપા નટવરલાલ-અપક્ષને 331 અને માકડિયા ભરત જેશાને 993 મત મળ્યાં હતા. મહત્વાની વાત એ છે કે નોટાને 2146 મત મળ્યા હતાં.
Published at : 23 Dec 2018 02:11 PM (IST)
View More



















