શોધખોળ કરો
રાજકોટઃ પત્નીને અન્ય સાથે સેક્સ સંબંધ હોવાથી હત્યા કરનારો યુવક પેરોલ પર બહાર આવ્યો ને શું થયું ? જાણો વિગત
1/5

સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાશ મુકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પત્ની રાધિકાના હત્યા કેસમાં રવિ જેલવાસ ભોગવતો હતો અને હાલમાં 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો.
2/5

રવિ પકડાયો ત્યારે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હતું. આથી ચોટીલા જતી વખતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.
Published at : 05 Sep 2017 10:01 AM (IST)
View More
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ઓટો
ધર્મ-જ્યોતિષ






















