શોધખોળ કરો

2011 વર્લ્ડકપ ફાઇનલ ફિક્સિંગને લઈ પોલીસે શ્રીલંકાના આ ખેલાડીની છ કલાક કરી પૂછપરછ, જાણો વિગત

2011ની વર્લ્ડકપ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હાર આપી હતી.

કોલંબોઃ ભારતે જીતેલો આઈસીસી 2011 વર્લ્ડકપ ફિક્સ હતો તેવો આરોપ લાગ્યા બાદ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અરવિંદ ડિ સિલ્વાની પોલીસે છ કલાક પૂછપરછ કરી હતી. પૂર્વ ખેલ મંત્રી મહિંદાનંદ અલુથગામગેની પૂછપરછ બાદ ખબર પડી કે 2011 વર્લ્ડકપ ફાઇનલ ફિક્સ હતી અને તેમાં કેટલીક પાર્ટીનો હાથ હતો. પોલીસ અધિકારી જગત ફોંસેકાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે અમે 2011 વર્લ્ડકપ મેચ ફિક્સિંગના આરોપની તપાસ શરૂ કરી છે. આજે અરવિંદ ડી સિલ્વા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે અમે 2011 વર્લ્ડકપના ખેલાડી ઉપલ થરંગાને પૂછપરછ માટે બોલાવવાનો ફેંસલો લીધો છે. ફાઇનલમાં થરંગાએ ઓપનિંગમાં આવીને 20 બોલ પર માત્ર બે રન બનાવ્યા હતા. 2011ની વર્લ્ડકપ ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હાર આપી હતી. ટૉસ જીતીને શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જયવર્ધનેની સદીના સહારે શ્રીલંકાએ 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતે ગંભીરના 98 અને ધોનીના અણનમ 91 રન વડે બીજી વખત વર્લ્ડકપ જીત્યો હતો. ડી સિલ્વા શ્રીલંકાએ 1996નો વર્લ્ડકપ જીત્યો તેમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે શ્રીલંકા તરફથી 308 વન ડેમાં 11 સદી અને 64 અડધી સદી વડે 9284 રન બનાવ્યા છે. જ્યારે 93 ટેસ્ટમાં 20 સદી અને 22 અડધી સદી વડે 6361 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget