શોધખોળ કરો

RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ થયેલી યુવતીનું નામ દીપિકા ઘોષ છે. ઓળખ જાહેર થયા બાદ દીપિકા રાતોરાત સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર થોડા કલાકોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

મુંબઈ: સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્ટાર બનતા તમે અનેકવાર જોયા હશે. જોકે હવે સ્ટેડિયમમાં IPLની મેચ જોતાં પણ લોકો ફેમસ થઈ જાય છે. ગત આઈપીએલમાં જે રીતે દીપક ચહરની બહેન માલતી ચહરની તસવીર પર લોકો ફીદા થઈ ગયા હતાં. તો આવું જ આ સીઝનમાં પણ થયું છે. આઈપીએલની હાલની સીઝનમાં ફરી એક યુવતી ‘મિસ્ટ્રી ગર્લ’ બનીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ થયેલી યુવતીનું નામ દીપિકા ઘોષ છે. ઓળખ જાહેર થયા બાદ દીપિકા રાતોરાત સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર થોડા કલાકોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે. RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’ આ મેચ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની હતી જ્યારે કેમેરાની નજર તેની પર પડી હતી. ત્યાર બાદ આ મિસ્ત્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબીની બેટિંગ દરમિયાન 17.3 ઓવરમાં શિમરન હેટમેયર બેટિંગ કરી રહ્યો હતો. RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’ મિસ્ટ્રી ગર્લની આ તસવીરે સોશિયલ મીડિયા પર ઓળખ મળી હતી. ઓળખ થયા બાદ દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’ મિસ્ટ્રી ગર્લ દીપિકા વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન છે. તેની વાયરલ થયેલી તસવીર શનિવારની મેચની છે. આ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં વિરાટની ટીમે ચાર વિકેટથી જીત હાંસલ કરીને સીઝનનો અંત કર્યો હતો. RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’ દીપિકાની જૂની તસવીરો જોવામાં આવે તો જેની પર લાઈક્સની સંખ્યા 300 હતી. જે વાયરલ થયા બાદ શરૂઆતની આ તસવીરોની લાઈક્સ હજારો સુધી પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget