શોધખોળ કરો
IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગત
આ યુવકે દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિષભ પંતનો એક કેચ પકડ્યો હતો. એક હાથે કેચ પકડનારને આઈપીએલના સ્પોન્સર્સ ઈનામ આપે છે. જે દર્શક બેટ્સમેને ફટકારેલા બોલનો એક હાથે કેચ પકડે છે એમને ઈનામ મળે છે. જેમાં રૂપિયા 1 લાખનું ઈનામ હોય છે.
![IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગત A phenomenal catch there in the crowd wins this gentleman the Tata Motors Harrier Fan Catch award IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/10103329/Catch.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઈપીએલ 2019 ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં છે ત્યારે સ્ટેડિયમમાં બેસીને મેચ જોનારાઓનું ગમે ત્યારે નસીબ ખુલી શકે છે. આઈપીએલની 12મી સિઝનમાં છેલ્લા બે મેચ બાકી છે પણ દર્શકો માટે હજુ પણ ઈનામ જીતવાની તક છે. મેચની રૂપિયા 2,000ની ટીકિટ લઈને મેચ જોવા પહોંચેલા એક યુવકનું નસીબ ખુલી ગયું છે.
આ યુવકે દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિષભ પંતનો એક કેચ પકડ્યો હતો. એક હાથે કેચ પકડનારને આઈપીએલના સ્પોન્સર્સ ઈનામ આપે છે. જે દર્શક બેટ્સમેને ફટકારેલા બોલનો એક હાથે કેચ પકડે છે એમને ઈનામ મળે છે. જેમાં રૂપિયા 1 લાખનું ઈનામ હોય છે.
![IPLમાં આ યુવકે રિષભ પંતનો કેચ પકડ્યો ને રાતોરાત થઈ ગયો લાખોપતિ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/10102508/Catch1-300x225.jpg)
બુધવારે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઈ હતી ત્યારે આ મેચની બીજી ઈંનિગ્સમાં દિલ્હી ટીમના ખેલાડી રિષભ પંતે ભૂવનેશ્વરની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. 90 મીટર લાંબી આ સિક્સમાં બોલ મિડ ઓફ સાઈડ સ્ક્રિન પાસે પડ્યો હતો. જ્યાં એક દર્શકે આ કેચ પકડ્યો હતો અને એ પણ એક જ હાથે.Harrier Fan Catch award https://t.co/vtYYZ8yvE4
— Vikash Gaur (@thevikashgaur) May 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)