શોધખોળ કરો

ભારતીય ક્રિકેટના આ દિગ્ગજે કહ્યું- ધોની શાનદાર વિદાયનો હક્કદાર, ટીમમાં જગ્યા આપો

ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, “વિશ્વાસ નથી કે દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની હાલની ટીમમાં જગ્યા મેળવાના દાવેદાર છે. એવામાં સિલેક્ટરોએ તેમના ભવિષ્યને લઇને ચર્ચા કરવી જોઇએ.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડકપ બાદ પોતાને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી સીરિઝથી અલગ રાખ્યો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પણ ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હવે આ મામલે દિગ્ગજ ખેલાડી અને કોચ અનિલ કુંબલેનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટના આ દિગ્ગજે કહ્યું- ધોની શાનદાર વિદાયનો હક્કદાર, ટીમમાં જગ્યા આપો ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, “વિશ્વાસ નથી કે દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની હાલની ટીમમાં જગ્યા મળવા દાવેદાર છે. એવામાં સિલેક્ટરોએ તેમના ભવિષ્યને લઇને ચર્ચા કરવી જોઇએ. ભારતીય ક્રિકેટના આ દિગ્ગજે કહ્યું- ધોની શાનદાર વિદાયનો હક્કદાર, ટીમમાં જગ્યા આપો કુંબલેએ કહ્યું કે, ક્રિકેટમાં શાનદાન યોગદાન માટે ધોની યોગ્ય વિદાયના હકદાર છે અને પસંદગીકર્તાઓએ તેમની સાથે વાત કરવી જોઇએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીનું ભવિષ્ય ચર્ચાનો વિષય છે અને પસંદકર્તાઓ આ વાતના સંકેત આપ્યા છે કે તે આગળ વિચારી રહ્યા છે. ભારતીય ક્રિકેટના આ દિગ્ગજે કહ્યું- ધોની શાનદાર વિદાયનો હક્કદાર, ટીમમાં જગ્યા આપો કુંબલેએ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમત ચાલુ રાખવા અંગે કહ્યું કે, “મને લાગે છે કે રિષભ પંતે નિશ્ચિત રીતે વિકેટકીપર-બેટ્સમેન તરીકે મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એવામાં ધોની સાથે ચર્ચા કરવી જરૂરી છે. તે સારી વિદાયનો હકદાર છે અને તેની સાથે વાત કરવી જોઇએ. કુંબલે કહ્યું કે જો પસંદકર્તાઓનું માનવું છે કે ધોની ટી20 વર્લ્ડ કપ યોજનામાં ફિટ બેસે છે, તો મને લાગે છે કે તેમણે દરેક મેચમાં રમવું જોઇએ. જો એવું નથી તો સિલેક્ટરોએ તેમના વિદાય અંગે ચર્ચા કરવી જોઇએ. કુંબલેએ કહ્યું કે મને લાગે છે કે તેણે આગામી બે મહિનામાં એવું કરવું જોઇએ. ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન મિતાલીના સ્થાને માત્ર 15 વર્ષની આ છોકરીને મળ્યું સ્થાન, જાણો વિગત ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચટાડી ધૂળ, કેટલા રનોથી પાકિસ્તાનનો થયો પરાજય? જાણો વિગત ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીને BCCIએ ફટકારી નોટીસ, કહ્યું- 7 દિવસની અંદર.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
Embed widget