શોધખોળ કરો

એશિઝ 2019: સ્મિથની ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી, પ્રથમ ટેસ્ટમાં ફટકારી સદી

ઉલ્લેખનીય છે કે એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે બોલ ટેમ્પરિંગના દોષી વૉર્નર, સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટને તક આપી હતી અને ઇંગ્લેન્ડના દર્શકો તેઓનું ખૂબ હૂટિંગ કર્યું હતું.

નવી દિલ્હી: બોલ ટેમ્પરિંગ બાદ પ્રથમવખત સ્ટેટ રમી રહેલા સ્ટીવ સ્મિથે સદી ફટકારી શાનદાર વાપસી કરી છે. બર્મિઘમના એજબેસ્ટનમાં એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્મિથે પોતાની સદીની મદદથી ટીમને મુશ્કેલમાંથી ઉગારી હતી. સ્મિથે 184 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સ્મિથની ટેસ્ટ ક્રિકેટમાં આ 24મી સદી છે. જ્યારે એશિઝમાં તેમની આ નવી સદી છે. ઉલ્લેખનીય છે કે એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે બોલ ટેમ્પરિંગના દોષી વૉર્નર, સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટને તક આપી હતી અને ઇંગ્લેન્ડના દર્શકો તેઓનું ખૂબ હૂટિંગ કર્યું હતું. સ્મિથ મેદાનમાં આવતા સૌથી વધુ હુટિંગ થઈ હતી. સ્મિથે 219 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 144 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ ગુમાવી 284 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 16 મહિના બાદ ઑસ્ટ્રેલિયાઈ ટીમ માટે ટેસ્ટ રમી રહેલા ડેવિડ વાર્નર 14 બોલમાં માત્ર 2 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વાર્નર એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો

GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ

Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

GPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
World Series Karting: 10 વર્ષની અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય યુવતી બનશે

આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ

'Chhaava'નું ટ્રેલર જોયા બાદ રુવાડા ઉભા થઈ જશે,વિક્કી કૌશલનો અવતાર જોઈ કેટરીનાને પણ થયો ગર્વ,જુઓ વીડિયો

'આગામી પાંચ વર્ષ યુવાઓને નોકરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું', ચૂંટણી અગાઉ કેજરીવાલની વધુ એક જાહેરાત

Embed widget