શોધખોળ કરો
એશિયા કપ 2018: કોહલીનો ટીમ ઈન્ડિયામાં ન કરાયો સમાવેશ, આ વિસ્ફોટક બેટ્સમેન સંભાળશે કેપ્ટનશિપ, જાણો વિગત
1/5

ભારત 2016માં યજમાન બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ ક્રિકેટ ટી-20 જીત્યો હતો. ભારત અત્યાર સુધીમાં સર્વાધિક 6 વખત એશિયા કર ચેમ્પિયન બન્યું છે. 1984થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા વખત વિજયી બન્યું છે, જ્યારે પાકિસ્તાન બે વખત વિજેતા બન્યું છે.
2/5

યો-યો ટેસ્ટમાં પાસ ન કરી શકવાના કારણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થયેલો બેટ્સમેન અંબાતિ રાયડૂને ફરી એકવાર ટીમમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત કેદાર જાધવની પણ ટીમમાં વાપસી થઈ છે.
Published at : 01 Sep 2018 03:14 PM (IST)
View More





















