શોધખોળ કરો

ઓસ્ટ્રલિયાની આખે આખી ટીમ ગ્રાઉન્ડ પર કેમ ખુલ્લા પગે જોવા મળી? કારણ જાણીને ચોંકી જશો

પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને નેટ્સ પર જતાં પહેલાં લેંગરે ખુલ્લા પગે ગ્રાઉન્ડમાં ફરવાની સલાહ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે, માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ટીમનો કોચિંગ સ્ટાફ પણ ગ્રાઉન્ડમાં ખુલ્લા પગે ફર્યો હતો.

એજબેસ્ટન: ઓસ્ટ્રેલિયન ટીમ ગુરૂવારે એજબેસ્ટન ખાતે યજમાન ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમશે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી રાઉન્ડ રોબિન લીગમાં મળેલા પરાજયનો ભલે ટીમ પર કોઈ ફરક ન પડ્યો હોય પરંતુ કોચ જસ્ટિન લેંગરે ખેલાડીઓની રિધમ પાછી લાવવા માટે એક નવો અખતરો અજમાવ્યો હતો. ઓસ્ટ્રલિયાની આખે આખી ટીમ ગ્રાઉન્ડ પર કેમ ખુલ્લા પગે જોવા મળી? કારણ જાણીને ચોંકી જશો પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓને નેટ્સ પર જતાં પહેલાં લેંગરે ખુલ્લા પગે ગ્રાઉન્ડમાં ફરવાની સલાહ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે, માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ ટીમનો કોચિંગ સ્ટાફ પણ ગ્રાઉન્ડમાં ખુલ્લા પગે ફર્યો હતો. ઓસ્ટ્રલિયાની આખે આખી ટીમ ગ્રાઉન્ડ પર કેમ ખુલ્લા પગે જોવા મળી? કારણ જાણીને ચોંકી જશો ઓસ્ટ્રેલિયન વેબસાઈટ બેરફૂટ હિલિંગે આ અખતરાને અર્થિંગ તરીકે બતાવ્યો હતો. આવું કરવાથી લોકોને પૃથ્વી સાથે જોડાઈને તેની નૈસર્ગિક ઉર્જા પ્રાપ્ત કરવાની તક મળે છે જેના કારણે શરીરના બાયોલોજિકલ રિધમ પાછા તાલમેલમાં ગોઠવાઈ જાય છે. ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સની રગ્બી ટીમ પણ ઘણી વખત આ પ્રયોગ કરી ચૂકી છે. ઓસ્ટ્રલિયાની આખે આખી ટીમ ગ્રાઉન્ડ પર કેમ ખુલ્લા પગે જોવા મળી? કારણ જાણીને ચોંકી જશો લેંગરે ખેલાડીઓને એકસાથે ખુલ્લા પગે ફરવા ઉપરાંત સતત વર્લ્ડ કપ અંગે વાતચીત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. લેંગરને કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જે શરૂઆતથી જ પોતાની વિવિધ પ્રકારની કોચિંગના કારણે ચર્ચામાં રહેતો આવ્યો છે. ઓસ્ટ્રલિયાની આખે આખી ટીમ ગ્રાઉન્ડ પર કેમ ખુલ્લા પગે જોવા મળી? કારણ જાણીને ચોંકી જશો ઉસ્માન ખ્વાજાના ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ સાથે જોડાયેલા પીટર હેન્ડ્સકોમ્બે લેંગરના આ પ્રયોગનો અનોખો અનુભવ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ખેલાડીઓ પોતાના પગની નીચે ગ્રાસનો અનુભવ કરી રહ્યા હતા અને તેનાથી શરીરને ધરતીની સકારાત્મક એનર્જી મળતી હોય તેવું લાગી રહ્યું હતું. આ સાથે બેસીની વાતચીત કરવી તથા વર્લ્ડ કપના સ્વપ્ન અંગે ઘણી ખેલાડીઓએ મુક્તમને વાતચીત કરી હતી.

ટોપ સ્ટોરી

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
IND vs NZ: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો ભારત-ન્યૂઝીલેન્ડની પાંચમી વનડે ? સીરીઝની વિજેતાનો થશે ફેંસલો
IND vs NZ: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોશો ભારત-ન્યૂઝીલેન્ડની પાંચમી વનડે ? સીરીઝની વિજેતાનો થશે ફેંસલો
ટીમ ઇન્ડિયાના હાથમાંથી ગઇ ટ્રૉફી, ફાઇનલમાં PAKએ બનાવ્યા 337 રન, ક્યારેય ચેઝ નથી થયો આટલો સ્કોર
ટીમ ઇન્ડિયાના હાથમાંથી ગઇ ટ્રૉફી, ફાઇનલમાં PAKએ બનાવ્યા 337 રન, ક્યારેય ચેઝ નથી થયો આટલો સ્કોર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
Embed widget