શોધખોળ કરો
પર્થ ટેસ્ટમાં કોહલી સાથે થયેલા ઝઘડા પર બોલ્યો ટિમ પેન, કહ્યું- કોહલી તો....
1/4

નોંધનીય છે કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર છે. હવે આગામી ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાવવાની છે.
2/4

ટિમ પેને કહ્યું કે મેદાન પર ટેસ્ટ સીરીઝમાં ટક્કર લેવી એવી વસ્તુ છે જેનો હું લ્હાવો લઇ રહ્યો હતો, હું તેનાથી બિલકુલ નારાજ નથી. પેને કહ્યું કે વિરાટ એવો વ્યક્તિ છે જે રમતમાં બધુ આપી દેવા માટે તત્પર હોય છે, તેને હાર પસંદ નથી. કોહલી એક આક્રમક ખેલાડી છે અને તેના ઝઝ્બાને હું સલામ કરુ છું.
Published at : 24 Dec 2018 03:53 PM (IST)
View More





















