શોધખોળ કરો

કોરોના સામે જંગઃ જે બેટથી ફટકારી હતી બેવડી સદી, હવે તેની જ હરાજી કરશે આ દિગ્ગજ બેટ્સમેન

બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધીની કુલ ટેસ્ટમાં કુલ 5 બેવડી સદી બેટ્સમેનોએ ફટકારી છે. જેમાંથી ત્રણ તો મુશફિકુર રહીમે લગાવી છે.

ઢાકાઃ હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 24 લાખ કરતા વધારે લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. જેમાંથી 1,65,000 લોકોના મોત થયા છે. કોરોના મહામારી સામે લડવા આમ આદમીથી લઈ સેલિબ્રિટી સહિત તમામ લોકો સામે આવ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિકેટ કિપર બેટ્સમેન મુશફિકુર રહીમે તેના બેટની હરાજી કરીને તેનાથી થનારી આવક કોવિડ-19 રાહત ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. રહીમે 2013માં આ બેટથી શ્રીલંકા સામે બેવડી સદી ફટકારી હતી. રહીમે કહ્યું, આ હરાજી ઓનલાઈન થશે અને જોઈએ તેની કેટલી કિંમત ઉપજે છે. હરાજીની રકમનો ઉપયોગ ગરીબો માટે ખર્ચ કરવામાં આવશે. બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધીની કુલ ટેસ્ટમાં કુલ 5 બેવડી સદી બેટ્સમેનોએ ફટકારી છે. જેમાંથી ત્રણ તો મુશફિકુર રહીમે લગાવી છે, જ્યારે બાકીની એક-એક ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને તમીમ ઈકબાલે લગાવી છે. આ પહેલા બાંગ્લાદેસના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટીમના સાથીઓને બેટ, જર્સી અને અન્ય વસ્તુઓની હરાજી કરીને સંકટના સમયમાં ગરીબ લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. 2019ની વર્લ્ડકર વિજેતા ઈંગ્લેન્ડની ટીમના ખેલાડી જોસ બટલરે ફાઈલનમાં પહેરેલી જર્સી હરાજી કરીને 65,100 પાઉન્ડ એકત્ર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget