શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટ ટેસ્ટ માટે BCCIને રાહત, SCએ 58 લાખ ખર્ચ કરવાની છૂટ આપી

નવી દિલ્લી: રાજકોટ ટેસ્ટ મેચ પરનું સંકટ હાલ ટળ્યું છે. બીસીસીઆઈને રકમ છૂટી કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે રૂપિયા 58 લાખ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. આ રકમ ખેલાડીઓની ફી, હોટલ બીલ, વીમા, થર્ડ એમ્પાયર જેવા અલગ અલગ મુદ્દાઓ પર ખર્ચ થશે. આ અગાઉ રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમના ગ્રાઉન્ડ ઈન્ચાર્જે ખાતરી આપી હતી કે મેચ રમાશે. મેચ રદ થવાની કોઈ શકયતા નથી. જસ્ટિસ લોઢા કમિટિની ભલામણોનો અમલ ના થતા સુપ્રીમકોર્ટે રાજ્ય ક્રિકેટ બોર્ડના ફંડ રોકી દેવાનો આદેશ કર્યો હતો. બીસીસીસીઆઈએ સુપ્રીમકોર્ટને જાણ કરી હતી કે રાજ્ય ક્રિકેટ બોર્ડ લોઢા કમિટીની ભલામણોનો અમલ કરવા તૈયાર નથી, ત્યારબાદ સુપ્રીમકોર્ટે આ આદેશ કર્યો હતો. જો કે હાલમાં જ શનિવારે જ બીસીસીઆઈએ જસ્ટિસ લોઢાને ઈ મેલ કરીને જાણ કરી હતી. તેઓ લોઢા સમિતિની તમામ ભલામણોનો અમલ કરી શકે તેમ નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા

Embed widget